મેલું પછેડું - ભાગ ૧૨

(29)
  • 3.3k
  • 3
  • 1.6k

હેલી ને કાળી નો આક્રોશ વ્યક્ત કરતા જોઈ રાખીબહેન થોડા ડરી ગયા અને બોલ્યા, ‘બેટા આવા લોકો થી દૂર રહેજે,ભૂલી જા એ ભૂતકાળ જો તારા પિતા ને મળી લે , જરૂર પડે તો આપણી સાથે એમને લંડન લઈ જઈશું પણ તું પેલા ગુંડા જેવા માણસો થી દૂર રહેજે’. ‘ ના રાખી આ છોકરી સાથે તે લોકો એ બહુ ખરાબ કયૅુ છે . તે પોતાના માટે ન્યાય લેવા જ ફરી જન્મી છે, તો આપણી ફરજ છે કે આપણે તેના