તરસ પ્રેમની - ૪૪

(66)
  • 6k
  • 7
  • 2.3k

મેહાને એમ કે રજત ફરી મને કંઈ ને કંઈ સંભળાવશે. સંભળાવે તો સંભળાવે એ બહાને રજત સાથે વાત કરવા તો મળશે એમ વિચારી મેહાએ ફોન રિસીવ કર્યો. રજત:- "હેલો શું કરે છે?"મેહા:- "કંઈ નહીં. કેમ ફોન કર્યો?"રજત:- "કંઈ નહીં બસ એમજ. તું ઠીક છે ને?"મેહા:- "હા ઠીક છું."રજત:- "સાચ્ચે?"મેહા:- "હા હું એકદમ ઠીક છું પણ તું ઠીક નથી લાગતો. મારી કેમ આટલી ચિંતા થાય છે?"રજત:- "એવું કંઈ નથી. આ તો એટલા માટે પૂછું છું કે હવે આપણો પરિવાર એક થવાનો છે ને? ક્રીનાના લગ્ન નિખિલ સાથે થવાના છે ને એટલે હાલ ચાલ તો પૂછવા પડે ને?"મેહા:- "ઑકે તો શું ચાલે