કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 25

  • 4k
  • 1k

*કોલેજ ના દિવસો* *પ્રેમની એક ઝલક ભાગ 25* ત્યાં રાજ આ બધું સાંભળી જાય છે, તે ત્યાં આવીને નિશાંત અને મનીષાને જોડે બેસે છે, અને તે મનીષા અને નિશાંતને કહ્યું હું અગત્યની વાત કરવી છે. મનીષા કહ્યું બોલ રાજ શું કહેવું છે તારે..? રાજ કહ્યું મનીષા આજે તારા પપ્પા અને મમ્મી મારા ઘરે આવ્યા હતા,અને તે તારા અને મારા લગ્નની વાત કરતા હતા. એ પણ જલ્દી પણ હું પિતાજી વાત કરીને થોડો સમય માગ્યો છે. અને મને 2 વર્ષેનો સમયે આપ્યો છે. જેમ તેમ કરીને હું આજે વાત ટાળી દીધી છે. પણ મારે તને એક વાત કહેવી હતી મનીષા પણ