LOST IN THE SKY - 6

  • 3.6k
  • 1.4k

આગળ ના ભાગ માં આપણે જોયું કે ,આરવ શાંત થઇ અને ત્યાં સોફા પર બેસી ગયો અને પ્રેયસી સોફા ને બીજી તરફ બેસી ગઈ . આરોહી બંને માટે પાણી લઇ આવી . હવે આગળ ....Part - 6 “તકરાર ભરી ઓળખાણ”"ભૂતકાળ" " આજ થી 6 વર્ષ પહેલા "બારમું ધોરણ પતાવી અને કોલેજ માં આવેલા આ 60 વિદ્યાર્થીઓ . ધગધગતું ચાલતું આ અમદાવાદ શહેર અને એની શોભા વધારતી એન્જીનીરીંગ કોલેજ.આટલો સમય શાળા ની કેદ માં રહેલા નાના - મોટા શહેર ના છોકરા છોકરી ઓ અચાનક જોવા મળેલી આ નવીનતમ અને આઝાદ દુનિયા ને જાણે માણી રહ્યા હતા ને આજ પછી ના 4 વર્ષ અહીંયા આમ જ