કર્તવ્ય - એક બલિદાન - 15 સમ્માન માટે અગ્નિ પરીક્ષા -3

(31)
  • 3.6k
  • 2
  • 1.6k

ગયા ભાગ માં આપડે જોયું કે અનંત પરિવાર માં મેધા ને અપમાન સિવાય કશું જ નસીબ થતું નથી . મેધા ને અવાર નવાર સાસરી પક્ષ દ્વારા થતું અપમાન સહન કરીને પોતાનું કર્તવ્ય નિભાવવું પડે છે. મેધા ને એનો પરિવાર એટલી નફરત ની નજરે જોવા લાગ્યો હતો કે મેધા ને સહન થાય એમ હતું જ નઈ….. હવે આગળ….. ભાગ – 15 સમ્માન માટે અગ્નિ પરીક્ષા -3હજુ સુધી મેધા ના કષ્ઠો નો અંત આવ્યો જ ન હતો કે એની પહેલાં તો એણે સમાચાર મળી ગયા કે રચિલી એ પોતાની સાસરી માં જ આત્મ હત્યા કરી લીધી. આ