એય, સાંભળ ને..! - ભાગ 12 - તળાવે એક સાંજ

  • 4.3k
  • 1.3k

ભાગ 12 : લાખોટા તળાવની સાંજ આહ..! શનિવાર આવી ગયો નહિ..! તો આ ધારાવાહિકનો 12મો ભાગ પણ આવી જ જશે ને બોસ..! વેલ વેલ વેલ, સૌપ્રથમ તો કેમ છો ? અને આ લોકડાઉન ને અનલોક ને થઈને 4 મહિના થવા આવ્યા, તમે ફેસબુક/ઇન્સ્ટાગ્રામ પર તમારી કોઈ ખોવાઈ ગયેલી દિપુ અર્થાત દિપાલી શોધી કે નહીં ? મેં શોધી તો મળી કે નહીં ? ઉફફ....! ??‍♂️??‍♂️??‍♂️ ઓકે સોરી સોરી, ચલો હવે આપણે મારી જ દિપાલી પાસે પાછા આવીએ. (કોઈની દુઃખતી નસ પર હાથ ન મુકાઈ રે..! ??‍♂️??‍♂️) તો ગયા ભાગમાં આપશ્રીએ જોયો અંકલનો તળાવ પાળે ફરવા જવાનો પ્લાન , આંટીની 'થોડું' ઇમોશનલ