ફરી એકવાર એક શરત - 2

(12)
  • 4.2k
  • 2
  • 1.8k

અંશ ઘરે બેઠા બેઠા હજી પણ એ જ વિચારો માં હોય છે. ત્યાં જ તેના ભાઈ અને ભાભી આરવ અને તાની આવે છે. આરવ: કોના વિચારો માં ખોવાયેલ છે? તું ચિન્તા નહીં કર. માન્યું આ તારી પેહલી જ હોટેલ છે પણ જો જે ને થોડાં જ સમય માં તારી હોટેલો ની મોટી ચેન શરૂ થઈ જશે.. અને છતાં પણ કોઈ મુંજવણ હોય તો હું ને તારી ભાભી તો છીએ જ. અંશ: ના એ ચિંતા નથી મને.. પણ... તાની: ઓહ.. તો પેલી મિસ લેખિકા ના કોઈ વિચાર ચાલે છે કે એની કોઈ નવી સ્ટોરી? આરવ: કોણ?? કોની વાત કરે છે તાની?