ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-2

(139)
  • 10.9k
  • 10
  • 7.6k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-2 નીલાંગ અને નીલાંગી બંન્ને જણાં લોકલ ટ્રેઇનમાં કાંદીવલીથી નીલાંગી બેઠી ત્યાથી દરવાજા પાસે ઉભા રહીને વાતોજ કરતાં રહ્યાં બંન્ને જણાં પોતાનાં લક્ષ્ય અને સ્વપ્નની વાતો કરી રહેલાં વાતો વાતોમાં અને એકમેકનાં સાંનિધ્યમાં ખબરજ ના પડી કે મુંબઇ સેન્ટ્રલ ક્યારે આવી ગયું. નીલાંગીને ટ્રેઇનમાં સતત સાંભળી રહેલો નીંલાગ સ્ટેશન પર ઉતરીને બોલ્યો નીલો તારી બધીજ વાત સર આંખો પર હવે બીજી વાતો પાછાં ફરતાં કરીશું હું તને મારાં મનની વાત કરી તારી વાત હું વાગોળીને અભિપ્રાય પણ આપીશ. આમ વાતો કરતાં બંન્ને જણાં સ્ટેશળન બહાર નીકળ્યાં. નીલાંગે કહ્યું નીલો હું ચાલતો ચાલતો આજે મારું થોડું કામ પતાવીને પહોચું