Love Secrets - 6 (સીઝન ફિનાલે)

  • 5.3k
  • 4
  • 2.1k

આજે તો રાજ સમય થી વહેલો જ ઓનલાઇન થઈ ગયો ... "અરે મને જમવાનું તો બનાવવા દે..." ગૌરી એ કહેલું. "સારું સારું... બનાવી લે" રાજે લખેલું. "એટલે એવું છે ને કે મારા ફાધર ડ્રિંક કરે છે..." એને લખ્યું. "હા તો પાગલ, એટલા માં તો કઈ રડવા નું હશે..." રાજે લખ્યું. "વાત બસ એ જ નથી... યાર," એને લખેલું. "મેં મામાના ઘરે રહું છું... મોટા મામાં લોકો ને મારે નથી બનતી..." એને લખ્યું. "એકવાર ની વાત છે... મારો મામા નો છોકરો વીરેન્દ્ર અને મે વાંચતા હતા... તો એને મારી પાસે અશ્લીલ માગણી કરેલી..." એને રડમસ રીતે જ લખ્યું હશે... "એની તો