DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 10

(12)
  • 3.9k
  • 1.2k

0 લસ્સિ તેના બાળકો જેની અને એડમ ને સ્કૂલ મોકલી દેછે અને નિરાંતનો શ્વાસ લે છે.અને વિચારે છે કે હવે રોમનને પૂછીશ કે વાત શું હતી? રોમન પણ મન બનાવી લેછે અને વિચારે છે કે આફ્ટર ઓલ લસસિ મારી પત્ની જ તો છે તેનાથી વળી શું છુપાવવાનું! રોમન તેની હેવી એક્સરસાઇઝ અને વાત કમ્પ્લીટ કરી ને ડાઈનીંગ ટેબલ ઉપર બેસીને તેની ઘડિયાલ સામુ જુવે છે.અને લસ્સી ને કહે છે પ્લીઝ લસસિ મારે પ્રોફેસર અલી કોચર ને મળવા જવાનું છે. જલ્દી કર.કિચનમાં લસ્સી પ્રોફેસર અલી કોચર નું નામ સાંભળીને થોડીક હેરાન રહી જાય છે અને વિચારે છે કે રોમન ને આવા