દિકરી

(12)
  • 3.2k
  • 970

દિકરી એટલે શું?? દિ - દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ, ક - કસ્તુરી ની જેમ સદાય મહેકતી અને મહેકાવતી, રી - રિદ્ધિ સિધ્ધિ આપનાર અને પરિવાર ને ઊજળો કરે એવી એક પરી..કેટલી નાજુક હોય છે છોકરીઓ બંગડી તુટી જાય તો રડી રડી ને આખુ ઘર માથે લે છે ,અને દિલ તૂટી જાય તો સામે બેઠેલી મમ્મી ને પણ ખબર નથી પડવા દેતી, સહેજ હાથ કપાય તો આખા ઘરને પોતાની સેવા માટે ઊભુ કરી દે છે, અને આત્મા દુઃખો થી ચારણી બની જાય તો'ય ઊફ સુધ્ધા નથી કરતી, પોતાની પસંદગીનો એક ડ્રેસ ન મળે તો એ તહેવાર પણ નથી મનાવતીપણ એક નાપસંદ