પત્રકાર એક એવી કારકીર્દી જેની હંમેષ ઉપેક્ષા થાય છે

  • 4.4k
  • 1.1k

હાલની કોરોના વાઇરસની મહામારીની પરિસ્થિતી હોય કે પછી, પૂર, ભૂંકપ, આગજની દરેકમાં પત્રકારો જ સતત ફરજ બજાવે છે. પત્રકારત્વમાં ના દિવસ જોવાનો હોય છે ના રાત, ના પરિવાર ના મિત્રો, ના વાર ન તહેવાર છતાં પણ લોકો તો એમ જ માને છે કે, પત્રકારોને તો ઝલસા જ હોય છે. હાલની પરિસ્થિતીમાં લોકો ડોક્ટર્સ, પેરામેડિક સ્ટાફ અને પોલીસ જવાનોને કોરોના વોરીયર્સ કહીને તેમનો આભાર માને છે. જ્યારે ભૂંકપ અને પૂર જેવી કુદરતી આફતના સમયમાં પોલીસ કે પછી સેનાના જવાનોનો આભાર માનતા હોય છે. પરંતુ આ લોકોને બધી સાચી અને સચોટ માહિતી આપતા પત્રકારો તો જાણે કશું કરતાં જ ન હોય તેમન