અજાણ્યો શત્રુ - 14

(16)
  • 2.6k
  • 3
  • 1.3k

છેલ્લે આપણે જોયું કે રાઘવ, ત્રિષા અને વિરાજ અલગ અલગ ચાઇના જવા માટે રવાના થાય છે. રાઘવ અને ત્રિષા તાઇવાન થઈ ચાઇના જવાના હતા, જ્યારે વિરાજ વાયા હોંગકોંગ ચાઇના જવાનો હતો. હવે આગળ..... ******** વિરાજ આગલી રાત્રે જ દિલ્હીથી નીકળી ગયો હોવાથી તે રાઘવ અને ત્રિષા તાઇવાન પહોંચે એના એક દિવસ પહેલા જ હોંગકોંગ પહોંચી ગયો હતો. આમપણ એ બધાને ભેગા તો હર્બિનમાં જ થવાનું હતું.વિરાજ હજુ એક કે બે દિવસ માટે હોંગકોંગમાં જ રોકાણ કરવાનો હતો, એટલે જ તો તે વહેલો પહોંચી ગયો હતો. તે હોંગકોંગમાં પોતાના માટે સપોર્ટ તથા ચાઇનામાં પણ સપોર્ટ અને મદદ મળી રહે એ