અમૃતવાણી- ભાગ-2

  • 5.1k
  • 2k

( પ્રિય વાંચક મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર, માતૃભારતી ટીમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ.... ભાગ-1 માં આપણે -અહિંસા- નો પરિચય મેળવ્યો, હવે આપણે સત્ય ને જાણીશું, પીંછાણીશું,ઓળખીશું.) અમૃતવાણી- ભાગ- 2 ( સત્ય...) સત્ય.... સત્ય....અને સત્ય..... સત્ય મેવ જયતે......................સત્યનો જ વિજય થાય છે. અસત્યનો કદાપિ નહીં.............. પ્રસ્તાવના :- આજના આ યુગમાં સત્ય ની વાત કરવી એ કપરું કામ છે. અને આવું કપરું કામ હું કરવા જઈ રહી છું. તે મારા માટે આનંદની વાત છે. આજે એવો સમય છે, માણસ પોતાના નજીવા સ્વાર્થ માટે પણ જૂઠું બોલતા અચકાતો નથી. ઘણાં લોકોને તો વાત-વાતમાં જાણે કે જૂઠું બોલવાની આદત પડી