સમાંતર - ભાગ - ૧૭

(46)
  • 5.4k
  • 2
  • 2.3k

સમાંતર ભાગ - ૧૭ આગળના ભાગમાં આપણે જોયું કે કામિની અને રાજના વર્તનથી દુઃખી ઝલકને નૈનેશ પાસેથી પોતાના પ્રશ્નોનું સમાધાન મળે છે. ઝલકને આટલી તકલીફમાં જોઈને રાજને વાત છૂપાવવાની પોતાની ભૂલ પર પસ્તાવો થઈ રહ્યો હોય છે અને વાત વધુ વણસે એ પહેલાં એ એના અને કામિનીના ભૂતકાળ વિશે ઝલકને માહિતગાર કરે છે, જેમાં તાજેતરમાં બનેલી અમુક ઘટનાનો ઉલ્લેખ સાંભળીને ઝલકને લગ્નના આટલા બધા વર્ષો પછી પણ રાજે એને આવી મહત્વની વાત કહેવા માટે યોગ્ય ના સમજી એ વાત ઝલકને હચમચાવી મૂકે છે અને એ લાઈટ બંધ કરી પડખું ફરીને ઊંઘી જાય છે. હવે આગળ... ***** "ગર્વ તૂટ્યો છે આજે,