રિયા - the silent girl... part - 4

  • 4.5k
  • 1.4k

જ્યારે પેલો આદમી રિયા ને પૂછે છે કે તું કોણ છે અને કેમ મને અહીંયા બાંધ્યો છે ત્યારે રિયા જવાબ આપતા કહે છે " હું તને સમય આવ્યે બધી વાત કરીશ પણ ત્યાં સુધી તું મારા જ કબ્જા માં રહીશ અને જે હું પૂછું તેનો જવાબ આપીશ અને ત્યાં સુધી તને હું નહિ છોડીશ." " તું જે કહીશ એ કરવા તૈયાર છું બોલ શું જવાબ આપું." પેલો આદમી ગભરાઈ ને બોલ્યો. " તું ગામ ના સુરજશેઠ જે ગામ ના પૈસાદાર, ધનિક શેઠ ને ત્યાં જ કામ કરે છે ને?" રિયા એ પૂછ્યું. " હા..." પેલો થોથરાતા સવારે