લવ ની ભવાઈ - 33

(23)
  • 5.3k
  • 2
  • 1.6k

? લવ ની ભવાઈ - ૩૩ ? બંને જણા પોતપોતાના ઘરે જાય છે.. સિયા - નીલ ભાઈ .. મારે તમને એક વાત કહેવી છે.. ખબર નહીં તમને એ વાત ની ખબર છે કે નહીં... નીલ - હા બોલ ને... શુ વાત છે મારી બહેના.... સિયા - ભાઈ વાત એવી છે કે... આજે હું અને દિવ્ય વાત કરતા હતા તો દિવ્ય એ મને એવું કીધુ કે આજે અવની ને જોવા માટે છોકરા વાળા આવ્યા હતા અને બને એ એક બીજા ને પસંદ કરી લીધા છે. અવનીએ પેલા છોકરાને હા પાડી છે અને હવે સગાઈ ની વાતો થવા લાગી