મધદરિયે - 11

(14)
  • 1.9k
  • 1.1k

આગળના ભાગમાં આપે જોયું કે અમિત એકદમ અલગ માટીમાંથી બનેલો ઈન્સાન હતો.. એ જરાય ચલિત નહોતો થયો.. સુગંધાએ અમિતને પ્રિયા માટે પાસ કરી દીધો હતો.. એણે પરિમલને આગળ કહેવાનું શરૂ કર્યુ. "એ રાત આજે પણ મને યાદ છે જ્યારે હું સ્કુટી લઇ ઘરે આવવા નીકળી હતી..અચાનક મને એમ થયું કે અમિતના ઘર તરફ જાઉં.. મેં મેઈન રસ્તો મુકીને વચ્ચેની શેરી પકડી..એ રસ્તો સૂનસાન હતો.. પણ ડર રાખ્યા વગર હું એ રસ્તેથી નીકળી.અચાનક મને એમ લાગ્યું કે અમિતને ફોન કરી દઉં કદાચ બહાર હોય તો?? મેં એને ફોન કર્યો..મેં કહ્યું ક્યાં છો અમિત?હું તારા ઘરે જાઉં છું.. મને કહે.. હું બહાર