વિજ્ઞાનોત્સવ

  • 5.1k
  • 1.6k

વિજ્ઞાન ઉત્સવ -ડો.વિક્રમ સારાભાઇ જન્મદિન ગરવી ગુજરાતના ગૌરવવંત સપૂત અને ભારતીય અંતરીક્ષ સંશોધનના પ્રણેતા ડો.વિક્રમ સારાભાઇનો જન્મ ૧૨મી ઓગસ્ટ ૧૯૧૯ ના થયો હતો. તેઓ અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ શેઠ અંબાલાલ અને સનિષ્ઠ પ્રગતિશીલ,સમાજસેવિકા સરલા દેવી સારાભાઈના આઠ સંતાનોમાં એક હતા. નાનપણથી જ મેઘાવી અને કુતુહુલવૃતિના તેઓને ગણિત અને ભૌતિક વિજ્ઞાનમાં બહુ રસ હતો.પ્રાથમિક શિક્ષણ નિષ્ણાંત શિક્ષકોની મદદથી ઘરે જ મેળવ્યું.૧૨ થી ૧૪ વર્ષની વયે સ્ટીમ એન્જીન બનાવી એ બાબત સ્પષ્ટ કરી દીધી કે આ બાળક ભવિષ્યમાં મહાન ભૌતિકશાસ્ત્રી બનશે.મુંબઈ યુનિવર્સીટીમાં વિશેષ યોગ્યતા સાથે ઇન્ટર પાસ કરી,ભૌતિકશાસ્ત્ર સાથે ઈંગ્લેન્ડમાં ટ્રાપોઝ મેળવી.દરમ્યાન બીજું વિશ્વયુદ્ધ શરુ થતા સ્વદેશ પરત આવી બેંગ્લોરની