રાધા ઘેલો કાન - 19

(16)
  • 3.8k
  • 1
  • 1.5k

રાધા ઘેલો કાન :19 ગયા ભાગમાં જોયું કે કિશન નિકિતા સાથે વાત કર્યા બાદ એની મમ્મી સાથે થોડી વાતો કરે છે એનો મિત્ર કિશનને પોતાની જાતને ઓળખવા માટે કહે છે.. ઘરે જઈને કિશન નિકિતાને કોલ કરે છે અને મળવા માટે કહે છે.. બન્નેનું મળવાનું નક્કી થાય છે.. અને એક બાજુ રાધિકા કિશનની યાદોમાં જ ખોવાયેલી રહે છે અને એ જગ્યાએ જ ચા પીવા જાય છે.. જ્યાં તે બન્ને પહેલા ગયા હોય છે.. અને ત્યાં એક વ્યક્તિ આવીને કિશનને બરબાદ કરી નાખવાની વાત કરે છે.. હવે આગળ તે વ્યક્તિ રાધિકાને આટલુ કહીને ત્યાંથી નીકળી જાય છે.. અને હોટેલમાં આજુબાજુનાં લોકો પણ