હાર્ટ રેપાઇર્સ - 5 - છેલ્લો ભાગ

  • 3.1k
  • 1
  • 1.1k

માનસી હવે માનસ ને વેદ ની જગ્યા આપી ચુકી હતી. થોડો સમય જતા એકદિવસ અચાનક માનસી ની મોબાઈલ મા મેસેજ આવ્યા ની રિંગ થાય છે માનસી વિચારે છે કે માનસ હશે પરંતુ તે મેસેજ જોઈ અચંબિત થઈ જાય છે. "હેલો " " તું તો સાવ ભૂલી ગઈ મને". મેસેજ કરવા વાળું કોઈ બીજું નઈ પણ વેદ હોઈ છે. વેદ નો મેસેજ જોતાંની સાથે તેની જૂની બધી વાતો યાદો માનસી ની નઝર ની સામે ફરવા લાગે છે. તે એકદમ ડરી જાય છે જો માનસ ને આ વાત ની ખબર પડશે તો