Daastaan - e - chat - 4

  • 2.5k
  • 1k

વિહાન : હાઈ સાક્ષી : બોલ વિહાન : ઓહ ક્યાં ગયું તારું ઇમોજી ? સાક્ષી : ? વિહાન : કેમ છે તું? સાક્ષી : અત્યાર સુધી સારી હતી હવે ખબર નઈ?? વિહાન : કેમ હવે ખબર નઈ? સાક્ષી : તું હેરાન કરીશ અને તારા સવાલો ? વિહાન : એટલે તું મારા સવાલ થી irrited થાય છે?1 સાક્ષી : યસ વિહાન : સારું નઈ કરા મેસેજ વાત પણ નઈ કરા. સાક્ષી : હમ. (After 4 days) વિહાન : હેય sorry. સાક્ષી : કેમ. વિહાન : મારા સવાલ નાં લીધે... સાક્ષી : અરે નાં એવું નથી. ઓનલાઇન જ નઈ થઈ હતી .