પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 6

  • 2.6k
  • 1.2k

ઘરે પહોંચ્યા પછી મમ્મી-પપ્પાના આંખોમાં પ્રેમ જોઈ બધું જ ભુલાઈ ગયું હતું... પણ બસ હા ફરી એ જગ્યા એ રાત અને એ જ facebook, whatsapp ની વાતો યાદ આવી ગઈ ... ફરી જૂની યાદોના વાદળા વરસી પડ્યા... આપણા દુઃખનું એક કારણ એ હોય છે..‌ કે ..જ્યારે જે છોડવાનું હોય એ આપણે છોડી શકતા નથી... આપણું ન હોય એને પણ આપણે પકડી રાખીએ છીએ..‌ દરેકનો એક સમય હોય છે..‌ દરેકનો એક અંશ હોય છે..‌ કઈ જ કાયમી નથી આપણને બધાને આ વાતની ખબર છે... છતાં ...કેમ આપણાથી કંઈ છૂટતું નથી.‌‌..‌ એનું એક અને સૌથી મોટું કારણ છે..‌ ..‌ઇમોશનલ એટેચમેન્ટ આપણને વળગણ