વરસાદી સાંજ - ભાગ-19 - છેલ્લો ભાગ

(42)
  • 3.6k
  • 5
  • 1.8k

"વરસાદી સાંજ" ભાગ-19 મિતાંશ સાંવરીને પોતાને છોડી જવા અને બીજા સાથે મેરેજ કરવા સમજાવે છે. હવે આગળ..... સાંવરી: પણ, તું મરી જવાનો છે એવું તને કોણે કહ્યું ? પાગલ, ફર્સ્ટ સ્ટેજના કેન્સરમાં મરી ના જવાય. બસ, રેગ્યુલર ટ્રીટમેન્ટ કરવી પડે તો બિલકુલ મટી જાય.પછી મક્કમતાથી બોલે છે, મેં તને હ્રદયના ઉંડાણથી ખૂબજ ચાહ્યો છે મીત. તારા સિવાય મારા જીવનમાં હું બીજા કોઈની કલ્પના પણ કરી શકતી નથી. તને છોડીને હું ક્યાંય જવાની નથી. અને મેરેજ તો હું તારી સાથે જ કરીશ.અને તે જ તો કહ્યું હતું કે, મને છોડીને ' ન ' જતી અને હવે છોડવાનું કહે છે...!! માય ડિઅર