તરસ પ્રેમની - ૪૨

(67)
  • 5.8k
  • 4
  • 2k

આ તરફ મેહા રજત સાથે વાત કરવા માટે તડપી રહી હતી. મેહાએ ફરી ફોન કર્યો. રજતનો ફોન ન લાગ્યો. મેહાએ કેટલીય વાર ટ્રાય કરી. પણ રજતનો ફોન ન લાગ્યો. મેહા રાહ જોઈને સૂઈ ગઈ.સવારે મેહાની આંખો ઉઘડી. જાગતાં જ મેહાને રજત યાદ આવ્યો. મેહાએ ફોનમાં જોયું. ના તો કોઈ ફોનકૉલ્સ કે ના કોઈ મેસેજ. મેહા નાહી ધોઈ નાસ્તો કરવા ગઈ.નિખિલ:- "તું ટેન્શન શું કામ લે છે મેહા?"મેહા મનમાં વિચારે છે "ભાઈને ખબર પડી ગઈ કે શું?"મેહા:- "હું ક્યાં ટેન્શન લઉં છું?"નિખિલ:- "તારા ચહેરા પરથી તો એવું લાગે છે...Chill...ok? Exam તો સારી ગઈ છે પછી શું કરવા ચિંતા