અંગત ડાયરી - પગથિયું

  • 4.8k
  • 1.3k

અંગત ડાયરી ============શીર્ષક : પગથિયું લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ: ૧૯, જુલાઈ ૨૦૨૦, રવિવાર પગથિયું એટલે વર્ટીકલ ડિસ્ટન્સને નાના-નાના ટુકડાઓમાં વિભાજીત કરતું બાંધકામ. ડિસ્ટન્સ બે પ્રકારના હોય, હોરીઝોન્ટલ અને વર્ટીકલ. ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર વચ્ચેનું ડિસ્ટન્સ, વર્ટીકલ ડિસ્ટન્સ કહેવાય. જો લિફ્ટ ન હોય તો આપણે દાદરા કે સીડીની મદદથી ઉપરના માળે કે અગાશીએ જઈ શકીએ. ચોટીલામાં ચામુંડા માતાજીના દર્શન કરવા સાતસો કે હજાર પગથિયાં ચઢવા પડે તો ગિરનાર જેવા પર્વતોની ટોચ પર પહોંચવા માટે દસેક હજાર જેટલા પગથિયાં ચઢવા પડે. જો આ પગથિયાં ન હોત તો ગિરનાર ચઢવાનું સાહસ મિશન ઈમ્પોસીબલ જેવું દુ:સાહસ બની જાત. પગથિયું એટલે