પ્રેમ વિરહ

  • 3.2k
  • 514

કેમ આજે તને કાંઈ યાદ નથી? શું તું બધું જ ભુલી ગયો છે? એવું સ્વરા વિહાન ને ગુસ્સા માં કહે છે.પણ વિહાન સ્વરા ની વાત સાંભળી કે ન સાંભળી હોય તેમ તેનો કોઈ જ ઉત્તર આપતો નથી.પણ તે જ ક્ષણે વિહાન ની આંખ આગળ ધૂંધળી આછી તસવીરો દેખાવા લાગે છે.એ તસવીરો માં કોણ છે એ વિહાન સ્પષ્ટ જોઈ શકતો નથી.અને તેની આંખો ઘેરાવા લાગે છે.જાણે માથા પર કોઈ હથોડાનાં ઘા મારતું હોય તેવું વિહાન ને લાગી રહ્યું છે.એમ કરતાં વિહાન પોતાની મૂળ સ્થિતિ મા પાછો આવે છે.કોણ છે તું? અને શા માટે મને અહીંયા લઈ ને આવી છે?એવું વિહાને ઉંચા