અકથ્ય.

(14)
  • 4.1k
  • 1k

આંગળી વચ્ચે બંધાયો સંબંધ,ને ઝૂલે છે, પ્રેમ કાવ્યાનું આખું ગ્રુપ કવિ,લેખક,વિવેચકો તો કોઈ સાહિત્યિક વ્યાખ્યાનકારો થી ભરલું છે.કોઈ સાથે અભ્યાસ કરતા ત્યારથી સાથે છે, તો કોઈ આ લેખન કાયૅ દરમ્યાન મળ્યાં હતાં.આ લેખક વગૅની વાત નિરાળી હોય છે.કયારે કઇ વાર્તા નું સજૅન કરે તેની નવાઇ નહીં.પણ આજે તો બધા કાવ્યાનાં વાર્તા-સંગ્રહ ની ચચાૅ કરી રહ્યાં હતાં. "શમણા ને સાદ"નામના વાર્તા-સંગ્રહ માં કાવ્યાની વાર્તાઓ અે કમાલ કરી નાખી.તેનો એક બહોળો ચાહક વગૅ ઉભો કરી દીધો હતો.નેટ પર કાવ્યાની વાર્તાઓ વાર્તા રસિકોની પ્રથમ પસંદ બની ગઈ હતી.બધે થી પ્રશંસા ના,અભિનંદન ના મેસેજ આવતા હતા.તેમાંથી એક મેસેજ સુરતના ખ્યાતનામ લેખક નિરવ સોની નો