એક અદભુત સર્વેક્ષણ

  • 2.9k
  • 2
  • 954

1) એક અદભુત સર્વેક્ષણમેળામાં યુવાનો , યુવતીઓ , બાળકો વગેરે જોરશોરથી દેડકા વગાડે છે. જો આપણે જરા ધ્યાનથી નજર કરીએ તો માલૂમ પડશે કે થોડા લોકો ધીમા અવાજે તો થોડા મધ્યમ અવાજે અને અમુક તો આખો મેળો ગુંજી ઊઠે એ રીતે જોરશોરથી દેડકા વગાડે છે .આ બધુ જ જોતાં એક સર્વે કરનાર વ્યક્તિ પોતાના પત્રકાર-મિત્ર સાથે ચર્ચા કરી રહી હતી.પત્રકાર : તમે શું સિદ્ધ કરવા માગો છો ?સર્વે કરનાર : આ મેળામાં જે ધીમા અવાજે દેડકા વગાડી રહ્યા છે તેઓ સરકારી કર્મચારીઓના છોકરા-છોકરીઓ હોય તેવું પ્રતીત થાય છે , કારણકે તેઓનું D.A. વધ્યું છે , પરંતુ તેઓને સંતોષ થાય તેવી