યુટર્ન

(13)
  • 4.5k
  • 1.2k

આજે રવિવાર ના રજા નાં દિવશે ઓફીસ ની રજા હોવાથી બપોરે ખાસો સમય મળ્યો. કઈ ખાસ કામ ન હોવાથી હું youtube ઉપર કોઈ સારી મુવી સર્ચ કરવા લાગી . સામાન્ય રીતે આ રીતે મુવી જોવી હોવ તો હું સાઉથ ઇન્ડીયા માં બનેલી મુવી જોવાનું પસંદ કરું છું. હિન્દી માં ડબ કરતી વખતે મોટાભાગે સોન્ગ્સ ને કાપી નાખવામાં આવે છે. તેથી મુવી ની લેન્થ પણ ઓછી થઇ જાય છે અને જોવામાં પણ મજા આવે છે.મુવી સર્ચ કરતા કરતા અચાનક જ સમન્થા ની મુવી સામે આવી. મુવી ખુબ જ સરસ છે અને હિન્દી માં આ વિશે મુવી બની હોય એ મારા ધ્યાને