ગઝલ રસમાધુર્ય

  • 3.9k
  • 1.3k

૧દસ્તક દિલનાં દરવાજે, કરતા રહેજો,મન માં ભાવ જરૂરી, દિલ ભરતા રહેજો;હારીને તમારે જીતી જવાનું, અહીં યા,પ્રયાસો સતત, જીવન માં, કરતા રહેજો;રોકાઈ જશે, શ્વાસોની માળા. , અહિયાં,પ્રતિપળએ અહેસાસે જ મળતા રહેજો;ખોવાઈ જશે અસ્તિત્વ, જરૂર, અહિયાં,ઈબાદત માં , શૂન્યતા ને સજાવતા રહેજો;છે આનંદ સ્વરૂપે પ્રગટ, ચૈતન્ય અહિયાં,મૃત્યુ બાદ પણ કિર્તી ને , પામતા રહેજો;====={{=======}}==========૨આંખ મીંચીને , બધું સમજી જઇએ, ચાલો,દિલ માં ધડકતું ,બધું સમજી જઇએ, ચાલો;વાત આખી વતેસર ની , કરી લઇને, પાછી,સાર માં ટપકતું, બધું સમજી જઇએ, ચાલો;છો લુટાઈ જતું સામ્રાજ્ય , જગત નું આખું,મનમાં ખટકતું બધું સમજી જઇએ, ચાલો;મારું હોવું છે, અહસાસ, ફુલમાં ખૂશ્બુ નો,મીઠુ એ લપકતુ ,બધું સમજી