અજીબ દાસ્તાન હે યે…. - 25

(37)
  • 4.7k
  • 1
  • 1.9k

અજીબ દાસ્તાન હે યે….. 25 પાછળ ના પાર્ટ માં જોયું કે રાહુલ ના પપ્પા રાહુલ અને નિયતિ ના લગ્ન માટે માની જાય છે અને બધા ખૂબ જ ખુશ થઈ જાય છે પણ હજી નિયતિ વિચારો માં ઘેરાયેલી હોય છે…..રાહુલ ના પપ્પા નિયતિ ને સમજાવે છે અને બધા નિયતિ ના જવાબ ની રાહ જોવા લાગે છે…..હવે આગળ…. બધા નિયતિ ના જવાબ ની રાહ માં ઉભા હોય છે…..હજી તો નિયતિ કંઈ બોલે એ પહેલાં જ ખુશી બીજા રૂમમાંથી બહાર આવે છે….અને આવીને સીધી જ નિયતિ પાસે જાય છે અને કહે છે….. મમ્મા તમે આવી ગયા…..હું તમારી અને અંકલ ની રાહ જોતી હતી…..મમ્મા મને