મોડો પડયો

  • 2.6k
  • 658

મોડો પડયો રોજ સવારે નવ વાગ્યે સીટી બસ સ્ટોપ પરથી બસમાં બેસીને ઓફિસે જવાનો રાજીવનો નિત્ય ક્રમ હતો. બસમાં બેસી જાય કે તરતજ હાથમાં છાપું લઈને એકએક પાના ઉથલાવતો જાય અને જીણામાં જીણી બાબત પણ વાંચી લેતો. એની ઓફિસ નજીકનો બસ સ્ટોપ આવે ત્યાં સુધીમાં તો લગભગ એનું છાપું વાંચવાનું કાર્ય