Emporer of the world (જગતનો સમ્રાટ) - 13

(21)
  • 4.3k
  • 1
  • 1.4k

જગતનો સમ્રાટ (ભાગ-13) આગળના ભાગમાં આપણે જોયું કે રાજ્યકક્ષાની સ્પર્ધામાં જૈનીષ અને દિશા તેમની ટીમ સાથે ભાગ લેવા પહોંચી ગયા અને તેમની સાથે આનંદ સર અને મીતાબેન પણ હોય છે. સ્પર્ધા દરમિયાન જૈનીષ દિશાને તેમની કૃતિમાં ફેરફાર કરવાનું જણાવે છે અને આ વાત પોતાના સુધી જ સીમિત રાખવાનું કહે છે. તેમની કૃતિ પૂરી થતાં જ દિશા અને જૈનીષની જોડી વાંસળી અને નૃત્યના અદભુત સંગમથી તમામ શ્રોતા ગણ અને નિર્ણાયકોને મંત્રમુગ્ધ કરી દે છે. આખરે રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતા ઘોષિત થઈને તેઓ સ્કુલનું નામ રોશન કરી દે છે. બીજી બાજુ જૈનીષે આ સ્પર્ધામાં ઉતરીને કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું