Dear પાનખર - પ્રકરણ -૪

  • 3k
  • 1.4k

" સારું તો‌ હું પણ નીકળું . તારે પણ ક્લિનિક પર જવાનું હશે. " નીનાએ પર્સ ઉઠાવતા શિવાલીને કહ્યું. " હા ! આજે ફૂલ ડે બિઝી છે. હું પણ તૈયાર થઈને નીકળું. તું રિલેકસ રહેજે. હું આજે જ પ્રથમેશને ફોન કરીને વાત કરીશ. રિયા અને રિતેશ મજા માં છે ને? " શિવાલીએ પૂછ્યું. " હા ! બન્ને મજામાં ! ઓકે તો ! બાય ! " કહી નીના શિવાલીને ભેટી પડી. શિવાલીએ એના પીઠ પર હાથ ફેરવતા એને શાંત રહેવા કહ્યું. શિવાલી ક્લિનિક પર પહોંચીને પોતાના કામ‌માં પરોવાઈ ગયી. સહેજ વચ્ચે સમય મળ્યો કે પ્રથમેશ ને ફોન