કર્તવ્ય - એક બલિદાન - 14 – સમ્માન માટે અગ્નિ પરીક્ષા – 02

(25)
  • 4.1k
  • 1
  • 1.5k

ગયા ભાગ માં આપડે જોયું કે મેધા ના ઘર સંસાર માં દુરી આવી ગઈ હતી , મેધા ને આખો દિવસ બહાર જ રહેવું પડ્યું હતું. મોડી રાત્રે વરસાદ સરું થતાં એની તબિયત બગડી ગઈ હતી. પછી અનંત પરિવાર મેધા ને અંદર લઇ આવ્યો હતો ! પણ પોતાના પરિવાર નો આ વર્તાવ મેધા સહન કરી શકતી નથી. હવે આગળ 14 – સમ્માન માટે અગ્નિ પરીક્ષા – 02આખો અનંત પરિવાર મેધા ના ખિલાફ હતો. ખુદ એનો પતિ રોહન પણ જે મેધા ને બહુજ પ્રેમ કરતો હતો. મેધા ના મન માં એક જ પ્રશ્ન હોય છે કે કેમ