પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે.- 5

  • 3.1k
  • 1.2k

અંધારી રાત્રે બહાર તો પોતાનું સામ્રાજ્ય ચારે કોર પૂરેપૂરું જમાવી દીધું હતું . નીરવ ને કોલ કરવાનું વિચાર્યું કે કેટલું મોડું થશે ન આવી શકાય તો હું મારી જાતે આવી જવું છું. રાત્રિના કલાકો પણ એક પછી એક વીતતા જતા હતા ઠંડી પણ સારા પ્રમાણમાં હતી.. નંબર લગાવ્યો પણ નીરવ તો કોલ રિસીવ કરતો નહોતો એટલા મા તો એની ગાડી દેખાઈ. દરવાજો ખોલીને બહાર નીકળી બૂમ પાડતા વૈભવ આવી જા મોડું થઈ ગયું.. એના માટે સોરી. નીરવ વૈભવ ને ભેટી પડતા બોલ્યો 'મજામાં તો છે ને.' "હા " બે વર્ષ વીતી ગયા હતા બસ આ જ કારણ હતું કે નીરવ