વરસાદી સાંજ - ભાગ-18

(18)
  • 3.7k
  • 5
  • 2k

"વરસાદી સાંજ" ભાગ-18 સાંવરી મિતાંશને વાત જણાવવા નથી માંગતી...હવે આગળ.... મિતાંશ: સાવુ, મને ફાઇલ તો આપ ડૉક્ટરની. હું ચોપરા સાહેબ સાથે વાત કરી લઉં અને દવા ક્યાં સુધી ચાલુ રાખવી પડશે તે પૂછી લઉં. સાંવરી: આપણે નેક્સ્ટ મન્ડે જવાનું છે ને, ત્યારે તું પૂછી લેજે. મિતાંશ: મને કોઈ મેજર ડીસીઝ તો નથીને ? તું સાચું કહે છે ને ? સાંવરી: તને એવું કંઇ નથી થયું બાબા, આટલી બધી ચિંતા શું કરે છે, તું પણ સાવ બીકણ છે, આમ સ્ટ્રોંગ થા જરા મારી જેમ. મિતાંશ: હા, તારી જેમ સ્ટ્રોંગ જ થવા ઇચ્છું છું. એક વાત પૂછું ? સાંવરી: હા, પૂછ. મિતાંશ: