અરમાન ના અરમાન - 12

  • 3.2k
  • 1
  • 1.2k

“ટોપા એ સાતવર્ષ લગાતાર ફેઈલ થવાવાળા નું નામ વરુણ કઈ રીતે હોઈ શકે યાર..” વરુણે ચિડાઈને કહયું.“હવે એ તું એના બાપને પૂછ કે એણે એનું નામ વરુણ કેમ રાખ્યું.” મેં જવાબ આપ્યો.“એ લે હજુ એક પેગ બનાવ” અરુણે ખાલી ગ્લાસ મારા તરફ ધકેલો. મેં મારો ને એ બંને ગ્લાસ વરુણની તરફ કર્યા.“સાંજ પડી ગઈ કે શું.” મેં ઉઠવાની કોશિશ કરી પણ મારું માથું ચકરાવે ચડ્યું હતું.“કેન્ટીન પછી શું થયું એ કહે.” વરુણે ગ્લાસ મારી તરફ સરકાવતા કહયું.“કેન્ટીન પછી...” મને જો આ સમયે બીજું કઈ પણ પુછેત તો હું ના બતાવી શકેત પણ મારી કોલેજમાં વીતેલી જિંદગી વિષે કોઈ રાત્રે બાર