ચાલો ઠીઠીયા કાઢીએ - ભાગ - 6

  • 4.2k
  • 1
  • 1.8k

ભાગ - 6ખાસ નોંધ - આ ભાગમાં મામાને, કે એમનાં મિત્રને શારીરિક, માનસીક, આર્થીક કે "તાર્કીક" ગમે તે પ્રકારની "કીક વાગે અને ઠીક ના થાય"અથવા બીજા કોઈ પ્રકારની- બીજા કોઈ પ્રકારની એટલાં માટે કે, ભાણા પાસે સામેવાળાને અસંખ્ય પ્રકારની તકલીફ આપવાનું, વિશેષજ્ઞાન નહીં, પરંતુ "કેવળ એનુંજ જ્ઞાન" છે. હા પણ એમાય, લગભગ એનો વાંકતો હોતોજ નથી, પરંતુ સામેવાળા વ્યક્તી તેનાં પર પૂરો વિશ્વાસજ નથી મુકતા.માટે હવે આ લોકોને કંઈ પણ તકલીફ થાય, હાની કે પછી માનહાની થાય, એમા અડવીતરાનો કોઈજ વાંક નથી.હા પણ નુકશાન બહુ મોટુ થવાનું છે. એ નક્કી...મામાને સ્કૂટર પર સર્કલનાં ચક્કર લગાવતા જોઇ ઉભા રહી ગયેલાં મામાના મિત્ર, ગાડીમાંથી નીચે ઊતરે છે.તેમની સાથેજ તેમનો