બાબા જશવંતસિંહ

  • 3.8k
  • 844

શીર્ષક* = બાબા જશવંતસિંહ આજકાલ લોકોને પ્રેમ વિશેના કોઈ ઉદાહરણ આપવાનું કહેવામાં આવે તો, મોટી ઉંમરના લોકો રાધા-કૃષ્ણના પ્રેમ વિશે જણાવશે જ્યારે યુવાવર્ગ રોમિયો-જુલિયેટ, લેલા-મજનુ અને હીર-રાંઝાના ઉદાહરણો આપશે. આજે આપણે એક એવી પ્રેમકથા વિશે જાણીશું કે, જેને વાંચીને કે જાણીને દરેક ભારતવાસીને ગર્વ થશે. 21 વર્ષની ઉંમરે ટ્રેનિંગ પૂરી કરી અને જ્યારે અરુણાચલ પ્રદેશમાં આવેલા તવાંગ જિલ્લામાં નુરનાંગ બ્રિજની રખેવાળી માટે ચોથી ગઢવાલ બટાલિયનની એક કંપની મૂકવામાં આવી. આ કંપનીમાં ઘણા નવયુવકો હતા જેમાંના એક હતા જશવંતસિંહ રાવત. રગોમાં ઊછળતું રક્ત, દિલમાં દેશપ્રેમ માટેની ભાવના અને લડાઈ માટેનું છૂટું મેદાન હોય તો