કાલ સુધી - 2

  • 2.5k
  • 662

તેને ભુલી ને આગળ વધવા નું વિચાર્યું.. પણ એ કેટલુ મુશ્કેલ છે એ તો માત્ર હું જ સમજી શકી.. પણ સુ એને કંઈ જ ફરક નથી પડતો..4 મહિના વીત્યા પછી પણ.. ખબર નઈ દિલ આજે પણ પ્રેમ કરે છે તેને.. મન ના સમજાવ્યા છતાં પણ દિલ કંઈ સમજાતું જ નથી.. રોજ રાતે ખોટી આશા આપે છે કે રાહ જો ને કાલ સુધી...સુ ખબર એ આવી જાય..હવે તો જેટલી નફરત તેના થી થાય એટલી મારા પોતાના દિલ થી પણ થાય જ છે..અચાનક ફોન વાગ્યો.. પપ્પા નો ફોન હતો.. તેણ ઘરે આવવાનું કીધું.. હોસ્ટેલ માં આવ્યા બાદ પેલી વાા ઘરે એકલી