સંબંધ એ પ્રેમ નથી અને પ્રેમને કોઇ સંબંધ નથી.પ્રેમથી છે જેટલા દૂર તારા દરેક સંબંધો,એટલા જ મજબુત અને સુરક્ષિત છે તારા બધા સંબંધો.વાત નથી આ તારા કે મારા પ્રેમની, છે આ વાત ફક્ત પ્રેમની. હું મા છું તારી એટલે તું મને પ્રેમ કર,હું પિતા છું તારો એટલે તું મને પ્રેમ કર,હું પત્ની છું તારી એટલે તું મને પ્રેમ કર,હું પતિ છું તારો એટલે તું મને પ્રેમ કર,શું પ્રેમ મેળવવાં માટે સંબંધોનું નામ આપવું જરુરી છે?શું સંબંધોની આડમાં માગવામાં કે આપવામાં આવતો આ પ્રેમ ખરેખર પ્રેમ છે ? સંબંધોના સહારે ક્યારેય પ્રેમ નથી મળતો,મ