બાજુ માં રહેતો છોકરો...ભાગ-૧

  • 5.1k
  • 1
  • 1.7k

શિલ્પા દિવાળી વેકેશન માં માસી ના ઘરે રાજકોટ જાવા માટે બસ માં બેસે છે. બસ માં જેવી બેસવા જાઈ છે.તો એક છોકરા એ ની સાથે અથડાય છે. એ થોડી ગુસ્સે થય જાઈછે. દેખાતું નથી છોકરો સોરી સોરી બોલે છે. પણ શિલ્પા બસમાં બેસી જાઈ છે.એજ છોકરો એની બાજુમાં જ આવીને બેસીજાઈછે.એકબીજા ને જોય ને બંને ચોંકી જાય છે. થોડીવાર પછી છોકરો એ ફરી થી સોરી કહીને વાત કરવા કોશિષ કરી પણ શિલ્પા એ વાત ના કરી.શિલ્પા ‌એ સીટ બદલવાનો પ્રયત્ન કર્યો પણ બસ તો ફુલ ભરેલી હતી. ના છુટકે એ બેસી રહે છે.થોડી વાર પછી એક હોટલમાં ‌બસ ઉભી રહી ચા