પડછાયો - 4

(38)
  • 4.5k
  • 1.8k

કાવ્યા જન્નત માટે ગિફ્ટ લઈને સ્કૂટર પર પાછી ઘરે આવી રહી હતી ત્યારે અચાનક કોઈ તેની કમર પર હાથ ફેરવી રહ્યું હોય એવું કાવ્યાને મહેસુસ થાય છે અને સ્કૂટરની પાછળની સીટ પર કોઈ બેઠું હોય એવું લાગે છે અને કાવ્યા સાઈડ મિરરમાં જોવે છે તો ત્યાં પડછાયો હોય છે અને તે સ્કૂટર પર નો કાબુ ગુમાવી બેસે છે અને સામે થી આવતી કાર સાથે ટકરાઈ જાય છે. કારવાળા એ તરત જ બ્રેક મારી દીધી જેથી વધુ મોટું એક્સીડન્ટ થતાં બચી ગયું પણ કાવ્યા સ્કૂટર પર થી ફગાઈ ગઈ તેથી તેને વધુ વાગ્યું નહીં, જન્નત માટે લીધેલ બાથટબ પણ ફગાઈ ગયું અને