જ્યારે આપણને કોઈ ગમતું થઈ જાય અને પ્રેમ થઈ જાય તો તે પ્રિયતમા ને કશું જ શબ્દ વડે કહ્યા વિના જ એને પણ અનુભૂતિ થાય છે.સતત તેના જ વિચાર કરતા રહીએ તો એને પણ ભાસ થાય જ છે .જે કુદરતી ક્રમ કે પછી પ્રેમ ની ભાષા કહી શકાય. આવી જ એક પ્રેમની વાત છે સૂરજ અને સંધ્યા. આ એ દિવસો ની વાત છે જ્યારે બંને એક જ કૉલેજ અને એક જ ક્લાસ માં હતા. સૂરજ સંધ્યા ને ચૂપકી રીતે નિહાળ્યા કરતો હોય છે. સંધ્યા પણ તે વાત અજાણ ન હતી. તે પણ સૂરજ