તરસ પ્રેમની - ૪૧

(61)
  • 5.2k
  • 5
  • 1.7k

રજત હવે શનિ રવિના દિવસે ઑફિસ જવા લાગ્યો હતો. મેહાએ લખેલી ડાયરી રજતે બે થી ત્રણ વાર વાંચી હતી. રજત ફ્રી હોય ત્યારે પોતાની અને મેહાની લવ સ્ટોરી લખતો. મેહાને રજતના પ્રેમની આદત પડી ગઈ હતી. મેહા રજત વગરની કલ્પના પણ નહોતી કરી શકતી. મેહા રજત સાથે વધારે attach ફીલ કરતી. મેહાને પહેલી વાર કોઈ છોકરાએ સ્પર્શ કર્યો હોય તો એ રજત હતો. રજતે મેહાના સંવેદનશીલ અંગો જેમ કે કમર પર,પેટ પર, સાથળ પર સ્પર્શ કર્યો હતો એટલે મેહા રજત સાથે વધારે attached હતી. મેહાને રજતના એ સ્પર્શની ટેવ પડી ગઈ હતી. રજતની બાહોમાં મેહા કેટલીય વાર ઊંઘી