આગળ જોયુ એમ... રિઝલ્ટની સવારે... એ રાત જેમતેમ પસાર કરી સવારે બધા વહેલા જાગી ગયા. કેવુ રિઝલ્ટ આવશે એ જ ફિકર હતી. હું લેપટોપ ચાલુ કરીને બેઠો હતો, ધાની ટેન્શનમાં ચાલતી હતી, અદિતી એના કામમાં હતી. ઈશાન આવ્યો ઈશાન :- જોયુ રિઝલ્ટ? હું :- નહિ જોયુ હજુ, સાઈટ હેંગ છે અત્યારે. ઈશાન :- મને ખબર છે. ધાની :- ? ઈશાન :- 79 % ધાની :- ?? હું :- ધાની... તારા પેપર સારા ગયેલા ને? ધાની :- હા. આવુ રિઝલ્ટ ના હોય શકે. ? સ્કુલમાંથી કોલ આવ્યો. મેડમ :- હેલ્લો સર,