નિયતિ - 2

(15)
  • 3.7k
  • 1
  • 1.4k

મારી પ્રથમ વાર્તા નો પ્રથમ ભાગ તમને ગમ્યો હશે એ આશા સાથે બીજો ભાગ તમારી સમક્ષ રજૂ કરી રહી છું ......આપણે આગળના ભાગ મા જોયું કે કિરણ પોતાની કોલેજ કરવા માટે વડોદરા જેવા મોટા સીટી મા આવી છે પરંતુ હજુ તે વડોદરા ના વાતાવરણ વચ્ચે સેટ નથી થઈ તેમ છતાં તેની કોલેજમાં સાડી પહેરીને જવાનુ હતુ એટલે એ ખુશ હતી ત્યાં સાંજે એની બાળપણ ની મિત્ર મયુરી નો કોલ આવે છે અને તે કિરણ ને રિતેશ ને કોલ કરવા કહે છે, કિરણ કમને હા તો કહી દે છે પણ તે ના મનમાં કંઈ કેટલાય સવાલો જન્મે છે હવે આગળ.. ભાગ 2રવિવારની સવારે પણ