Love Secrets - 4

  • 4.7k
  • 1
  • 2.1k

આઇ.ટી.આઇ. માં તો બીજા ઘણા ખાસ લોકો પણ આવતા જે રાજ ને ઘણા કરીબ હતા... રોહિત, સંદીપ, જગદીશ, નિલેશ વગેરે એના ખાસ મિત્રો હતા. કોલેજ લાઇફ અને આઇ.ટી.આઇ.ની લાઇફ એમ તેઓ બેવડી લાઇફ જીવતા હતા. અક્ષય અને રાજ તો કમ્પ્યુટર માં માસ્ટરી હતા... કોઈ ને ના આવડે તો એમને જ બોલાવે... અરે ઘણી વાર તો રાજ નું માથું પણ દુઃખી જતું! જમણા ખૂણા માં જયશ્રી નું અને એ જ બાજુ આગળ ગૌરી, જયા, હિના અને નિરાલી નું પી.સી. હતું. રાજ અને અક્ષય આ બધા ના પી.સી. પર જતા અને ના આવડે એ શીખવતા. ♥♥♥♥♥ રાજ ને ગૌરી એ બ્લોક કરી